SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૪૪ श्रीकेसरीयानाथ स्तवन. ( ઓધવરાય ! અમનેએ રાગ.) દેશ મેવાડ દીપાવ્યા પ્રભુજી ! ધૂલેવા નગરમાં નિવાસ. નિર્મળ નાથ કેસરી. ૧ દર્શન દેઈ હારા દોષ દબાવ્યા, પ્રગટાવ્યા આત્મ પ્રકાશ. નિર્મળ નાથ કેસરીઓ. ૨ શી ! ઉપમા આપુ આદિ પ્રભુને, મહિમા કહ્યો નવ જાય. નિર્મળ નાથ કેસરીઓ. ૩ દર્શને આવે છે લેક હજારે, પૂજે પ્રભુજીના પાય. નિર્મળ નાથે કેસરીઓ. ૪ દશ ન પામીને વિપદાઓ વામી, કીધી પાવન મ્હારી કાય. નિર્મળ નાથ કેસરીઓ. પ આદિનાથ તણે મહિમા અનંતે, સ્વામી પવિત્ર સદાય. નિર્મળ નાથ કેસરીઓ. ૬ આંખલડીમાંહિ અમૃત વરસ્યાં, પ્રગટી છે પૂર્વની પ્રીત. નિર્મળ નાથ કેસરીઓ. છ સંસ્કાર જાગ્યા ને ભય મહારા ભાગ્યા, વાત મટી વિપરીત, નિર્મળ નાથ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy