SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૩ ભારે છે ત્રાસ સખી ? સમેત– કુટુંબ કબિલે સાચાં શિયાળવાં છે, ઘેરી રહ્યા છે મુજને આવી ચપાસ સખી ? સમેત–૭ અંતરના બેલી મુજને કયારે ઉગારશે? હૈયામાં હવે મહને કાંઈ નથી હામ સખી? સમેત ૮ કરણના સાગર પ્રભુજી જ્ઞાન ઉજાગર, હાલું લાગે છે વહાલા આપનું ધામ સખી ? સમેત૯ અમીરસ ઝરતી મૂર્તિ પ્યારી લાગે છે. કુમુદને હાલે જે શરદને ચંદ સખી ? સમેત–૧૦ સમેત શિખર વાસી શામળીયા હાલા ? વામાં માતાના રૂડાં લાડીલા નંદ? સખી ? સમેત–૧૧ નટડીની દેર ઉપર સુતા છે જેવી, એવી પ્રભુમાં હેની ! મમ્હારી છે પ્રીત સખી! સમત-૧૨ અજિતસાગર સૂરિ એ રીતે બેલે, પ્રભુએ સંભાળી રૂડી રાખી ને રીત સખી! સમેત–૧૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy