________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
श्रीगिरनारस्तवन.
( સગપણ હરિવરનુ સાચુ એ રાગ, )
ચાલે! સખી ? ગિરનારે જઇએ, લાખેણા લહાવા લઇએ; નિરખી નેમનાથ પાવન થઈએ,
ચાલેા સખી ? ગિરનારે જઇએ. ૧ પ્રભુજીની મૂર્ત્તિ કામણગારી,
અંતરમાં ગુણવતી ગમનારી; લાગે ઘણી પ્રાણ થકી પ્યારી;
ચાલેા સખી? ગિરનારે જઇએ.
શરણુ કેરી લાજ સદા રાખે,
નરક દ્વાર નીવારી નાખે; ભ્રમણતા ભવવનની ભાગે,
www.kobatirth.org
ચાલા સખી ? ગિરનારે જઇએ.
સાધુ કેરા સ્વામી છે સુખકારી, જગત્ કે માલિક જયકારી,
૩
For Private And Personal Use Only