________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧
દર્શને આવે નિત્ય નર નારી,
ચાલ સખી ? ગિરનારે જઈએ. ૪ ઉત્તમ ટાણું હાથમાં આવ્યું છે,
મેહનજીએ મન લલચાવ્યું છે; આવરણ મૂળ અળગું કરાવ્યું છે,
ચાલે સખી? ગિરનારે જઈએ. ૫ આપણ છે એમનાં અનુરાગી,
લગન સદા લક્ષ વિષે લાગી; જ્યોતિ રૂડી પ્રેમ તણું જાગી,
ચાલે સખી ? ગિરનારે જઈએ. ૬ પ્રભુ વિના દુઃખડાં કોણ હશે?
કૃતારથ દુનિયામાં કેણ કરે ? ઈતર કામ કોણ હવે આદરે?
ચાલ સખી ? ગિરનારે જઈએ. ૭ લેક લાજ ત્યાગી દર્શને ચાલે?
મહા સુખ મહાપદમાં મ્હાલે; અજિત પીવે પ્રેમનો સુધા ખ્યાલો,
ચાલો સખી ? ગિરનારે જઈએ. ૮
www.kobatirth.org
For Private And Personal Use Only