________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮ લટકાળા ! લટકે, ચંદનબાળાને તારી; તુજ મુખડા પર જાઉં વારી રે, વીર જીણુંદા ૭ કેવળ ગુણવંતા ! કેવળજ્ઞાનને પામી; થયા શિવ રમણીના સ્વામી, વીર જીણુંદા ૮ શરણે હું આ સહાય લેવાને તમમ્હારી, સ્વીકારે અરજી અહારીરે, વીર જીણુંદા ! ૯ મહાવીરજી ! મહારા, હૃદયમંદિર માંહિ રહેજો, પ્રભુ! અજિત અમરપદદેજે, વીર જીણુંદા! ૧૦
श्रीप्रभासमा चन्द्रप्रभुस्तवन. (કેસરિયા થાશું પ્રીત કિનીએ રાગ.)
ચિત્ત ચોંટયું મહારું, ચન્દ્ર વિભુના ગુણ ગાનમાં મન મસ્ત બન્યું છે, વિમળ પ્રભુના શુભ ધ્યાનમાં. ટેક. શાંતસ્વરૂપી અમીરસ ઝરતી, કરતી દુ:ખ સંહાર; કલ્પવેલ ચિન્તામણિ સરખી, પ્રભુ મૂર્તિ સુખકારરે. ચિત્ત-૧ શમ દમ ગુણના દરિયા સ્વામી, આત્મ સ્વરૂપે રમતા ક્ષાયિકભાવ ભર્યો જિનવરજી !
www.kobatirth.org
For Private And Personal Use Only