SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૭ श्रीमहावीरस्तवन. (મહાવીરજી મુજ માયાળુ રે-એ રાગ.) સિદ્ધારથ સુત ! સુખકંદાર, વીર જીણુંદા ! ભવિચાતક ચિત્તહર ચંદારે, ત્રિશલાના નંદા!ટેક દયાના દરિયા ! દશમા દેવલેકથી અવિયા; ક્ષત્રીકુંડમાં અવતરીયા, વીર જીણુંદા ? ૧ મેહનજી ! મહારા માતાની ભક્તિમાં રાતા; નંદિવદ્ધનના ભ્રાતારે, વીર જીણુંદા ! ૨ પ્રિયતમ ! પ્રભુ પ્યારા, પરણ્યા યશોદા નારી, જે પૂર્ણ પતિવ્રત ધારીરે, વીર જીણુંદા ! ૩ બાલુડા પ્રભુજી ! બાળપણે બળવંતા; જગ જીવનજી ! જયવંતારે, વીર જીણુંદા ! ૪ વૈરાગી હાલા! ત્રીશ વર્ષ થયા ત્યાગી; બન્યા શિવ રમણીના રાગીરે, વીર જીણુંદા ! " ત્રિભુવનના તારક ! તપ તપીયા બહુ ભારી; જિનવરજી! છે જયકારીરે, વીર જીણુંદા! ૬ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy