________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
ટેક. કામ ક્રોધ માયાના માર્યા, ભમીએ કાળ અનંત, શરણે આવ્યા સેવક જાણી, સહાય કરા ભગવત. શ્રી–૧ મેાહ વૈરિએ મુઝાન્યા મહુ, ભૂલ્યા નિજગુણુ ભાન, સમજાવ્યેા સદ્ગુરૂએ મુજને, છતાં ન આવી સાન. શ્રી–૨ અવગુણુ ભરિયા દેષના દિરયા, વિયેા કુમતી નાર, પેાતાના જાણી જિનવરજી ? ભવજળ પાર ઉતાર. શ્રી–૩ પારસમણિ સમ પ્રભુતા ધારક, પાર્શ્વનાથ ભગવાન ! સ્પર્શ જરા જો થાય તમારા, મુખ મનું ગુલતાન. શ્રી-૪ અમી વરસાવી અમર બનાવા, રાખા સેવક લાજ; અગડેલી માજી સુધારી, આપે। અવિચળ રાજ. શ્રીપ સુદર સારઠ દેશમાં શેલે, ઉના શહેર ગુલજાર. વિચર્યો સૂરિ વિજયહીર જ્યાં, પ્રભુ ભેટ્યા સુખકાર. શ્રી-૬ પ્રભુ ગુણ રમતાં પરગુણુ વમતાં, ધરતાં નિર્મળ ધ્યાન, ચરણ કમળનું શરણુ ગ્રહીને, અજિત અન્યા મસ્તાન. શ્રી-૭
www.kobatirth.org
For Private And Personal Use Only