________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપ
ન જોડી રે. પાર્શ્વ–૩ રંગીલા ? મુજને પરનારી લાગી પ્યારી, પણ ભક્તિ ન કીધી તમારી રે, પાર્શ્વ–૪ રસીયાજી ? હું રાચી રહ્યા પરધનમાં, માઁ મેાહ થયા બહુ મનમાં રે. પાર્શ્વ-૫ નાથજી ? મ્હે તે નિન્દા કરી મુનિવરની, હાર્યાં માજી નિજ ઘરની રે. પાશ્વ ૬ મેાહનજી ? મ્હારા અવગુણુ સામું ન જોશે, છે અગણિત મુજમાં દેાષા રે. પાર્શ્વ-૭ ધૈયાના દરિયા ! દયા કરીને ઉગારે, ભવ સાગર પાર ઉતારા રે. પાર્શ્વ-૮ ભવ વનમાં ભમતા
ભાવનગરથી હું આવ્યેા. પ્રભુ ! અજિત મનમાં ભાગ્યે . પાલ
श्रीअमीझरापार्श्वनाथ स्तवन.
શ્રી સખેશ્વરા પ્રભુપાર્શ્વ જીનવરા, એ રાગ. )
શ્રી અમીઝરા ! પ્રભુ ! પાર્શ્વ દુ:ખહેરા! ત્રાતા! દાતા ! ભ્રાતા ! માતા જય જિનેશ્વરા !
www.kobatirth.org
For Private And Personal Use Only