________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪ વિનતિ હાલ ધરીને હાલા ! સેવકની ઉર ધરજે, કૃપાતણ સાગર જિનવરજી ! દુ:ખ અહાર હરજેરે. મન–૮ સિદ્ધાચળમાં વાસ કરીને, અનુભવ ખ્યાલે પીધે, રૈવતગિરિયાત્રાએ જાતાં, પ્રભુ ગુણ લહાવો લીધો. મન–૯મંગલરૂપ છે મહાવીર ! મ્હાર, હૃદય મંદિરમાં વસીયા, અજિત નમે કરજેડી તમને, શિવ રમણીના રસીઆરે. મન–૧૦
श्रीधोधामंडनपार्श्वजिनस्तवन. (મહાવીરજી મુજ માયાળુ રે એ રાગ.)
ઘોઘામંડન નવખંડારે, પાર્થ જિમુંદા ! શરણે આવ્યે સુખ ચંદારે, છો સુખકંદા. ટેક. પ્રભુજી! મહારા ચારે ગતિમાં હું ભમીયા; તવ ચરણે નાથ ! ન નમીયે રે. પા–૧ અલબેલા ! હું તે અભિમાનથી અકડા વળી પ્રપંચમાં પકડાયા . પાશ્વ–૨ છબીલા ? મહેતો શાસ્ત્ર મર્યાદાઓ છેડી, પ્રતિમામાં પ્રીતિ
www.kobatirth.org
For Private And Personal Use Only