________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
ટેક. મનહર મહુવામાં બહુ મ્હોટા, મદિરની છપ્પી છાજે. જીવત જિનવરજીની આગળ, ત્રિકાળ નાખત ગાજેરે. મન–૧ સિદ્ધારથરાજાના નંદન, ત્રિશલા સુત સુખકારી, પાપે અમ્હારાં કાપા પ્રભુજી ! આપે. પદ અવિકારીરે. મન-૨ સુમેરૂ શિખરે સુરપતિ સઘળા, સાત્ર વિધિ શુભ કરતા, ચરણ વડે ગિરિવર કપાવી, હરિમન શંકા હુરતારે. મન-૩ ડશીયેા ચરણે ચડકાશીયા, તે સ્વગે જઇ વસીએ, અડદબાકુળા આપી પ્રભુને, સતીજીવ અતિ મન હસીયારે. મન-૪ સુરનર પશુગણુ મળી દુ:ખ કરતા, પ્રભુ સહતા સમભાવે, ઘનઘાતી ચક ક્ષપાવિ, અન્તર જ્યેાતિ જગાવેરે. મન-૫ સમવસરણની રચના સુન્દર. સુરપતિ સઘળી કરતા, અતિશય સહ જિનવર વિચરતા, નવિન (સુવરણ) કમળ પદ ધરતારે. મન-૬ આત્મજ્ઞાન આપી લવિજનની, જડતા દૂર નિવારી, અજિતાનન્દમાં રમતા નિશદિન, પ્રભુજીની ખલિહારીરે. મન-૭
www.kobatirth.org
For Private And Personal Use Only