SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ લીલુડી રાયલ રંગીલી રંગમાં, સુખકર દુ:ખહર શીતળ જેની છાંય જો; પીલુડી પાદુકા પ્રથમ જિષ્ણુ દની, પ્રેમે નમતાં પાપા દૂર પલાય જો. સિ-૪ તીર્થં પતિ તીર્થકર શકર એ ગિરિ, સાદિ અનંતુ સુખ પામ્યા જન ક્રેડ જો; સિદ્ધ શિલાના નામવડે પ્રખ્યાત છે, જોતાં જગમાં મળે ન મીજી જોડ જો. સિ-૫ સિદ્ધિ અનતા ભાવિ જિનવર પામશે, સૂરિ ધનેશ્વર ગિરિવરના ગુણ ગાય જો; કૃપાળુ કેાટી મુનિવર સાથમાં, સીધ્યા દ્રાવિડ વારિખીલ્ય મુનિરાય જો. સિ– કરૂણાકર કમળાપતિ પુંડરીક ગણધરા, મુક્તિ મહેલમાં પાંચ કરાડ સહુ જાય જો; પ્રીતિ નીતિના પાળક પાંડવ પરાક્રમી, વીશ ક્રેડ સોંગ સિદ્ધ સ્વરૂપી થાય જો. સિ-૭ ટૂં www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy