________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬,
ચોવીશી ચાલુના ચતુર જિનેશ્વરા, નેમ વિના વિમળાચળ પર વરતાય છે, ગુણ ગાતાં ગિરિવરના મન મલકાય છે,
અનુભવ રસથી આત્મ પ્રભુ રંગાય જે. સિ-૮ ચતુર ચંદનપતિ પણ આ ગિરિ ઉપરે, સૂર્યકુંડના સ્નાને થે નર રૂપ જો; ભગિની ભક્તા હત્યાકારી અતિ ઘણી, ગિરિદર્શનથી ભાવે ત ભવ કૂપ જે. સિ–૯ ગુણ ગરવી ગુણવાળી ગુર્જર ભૂમિનું,
પુર પાટણ જગમાં પુરૂં પ્રખ્યાત છે; ખુબીદાર ખુબચંદ શેઠના પુત્ર છે,
જાહેર જેની પિરવાડ છે જાત જે. સિ–૧૦ ઉત્તમ ચુનિસમ સંઘપતિ બે ભતા,
ભાવે ભેટાવ્યા શ્રીસંઘને ગિરિરાજ જે, વિક્રમસંવત્ ગણીશ ઈઠ્યોતરા, ફાગણ વદ અષ્ટમીએ સીધ્યાં કાજ જે. સિ–૧૧
www.kobatirth.org
For Private And Personal Use Only