SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ અર્થાત આશરા અંખડ એક આપના જો, મેવા મીઠાદીઠે। પ્રભુજીના જાપના જો આદિ ૧૦ શ્રીસિદ્ધગિસ્તિવન. ( ૮ ) (આધવજી! સંદેશા હેજો શ્યામને–એ રાગ) સિદ્ધાચલ સ્વામિનું દર્શન દેખીને. રામ રામમાં હર્ષ અતિ ઉભરાય જો; ભટકામણુ ભાગી હવે મ્હારી ભવ તણી, કુમતિ નાઠી સુતી મન મલકાય જો. સિ–૧ ગિરિગણુમાં ગુણવતા ગિરિવર આપ છે, ત્રણ ભુવનના તાપે ટાલણહાર જો; પાપા કાપા શિવ સુખ આપે દાસને, ભવ્ય જનાના પ્રભુજી ! પ્રાણાધાર જો. સિર મનગમતા મહિમા માહનજી ! આપના, સુપતિ સિરખા ગાતા ધરી મન રંગ જો; ઈન્દ્રાણી આનદે નાચ કરે ઘણે!, પાપ પખાળીનિર્મળ કરે નિજ અંગ જો. સિ-૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy