________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
સંઘવીના મણીલાલ, દીન હીન તણા પ્રતિપાળ, કરે સંઘ તણી સંભાળ. વિમળ–૧૦, પુર પાટણથી સહુ આવે, નર નારી મળી ભલા ભાવે, ગિરિ વંદીને ઉર સુખ લાવે. વિમળ–૧૧. છરી પાળી સંઘ લઈ આવ્યા, ભવિ જીવોના મનમાં ભાવ્યા, શુદ્ધ કરણીના દામ કમાયા. વિમળ–૧૨. સંઘ સાથે ગુરૂજી વિચરતા, ધ્યાન વિમળ પ્રભુજીનું ધરતા, ભાવે અજીત અમર થઈ ઠરતા. વિમળ-૧૩.
નિત્તવન. (૨૭) (હને મુકીને ગયે છે હારે છેલ
રે-એ રાગ ) આદિનાથની અલબેલી મૂર્તિ મળી, પાર પહોંચી હારી જેથી ભવબેડલી જે. આદિ-ટેક. જે મુખડું શરદના શશી સમું જે, હું તે હેતે પ્રભુના ગુણમાં ર” જે. આદિ–૧
www.kobatirth.org
For Private And Personal Use Only