________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
મ્હારૂં ત્હારૂં આના. વિમળ૨. ચાર ચારનુ જોર ન ચાલે, ગર્વ મેાહ તણા એ ગાળે, પાપા જન્મા જન્મનાં માળે. વિમળ— ૩. લાવ્યા સંધ ભરત મહારાજા, વેગે વગડાવીને બહુ વાજા, ભેટી તીર્થ થયા ખુબ તાજા. વિમળ–૪. હીરા મેાતિએ ગિરિ વધાવે, શુભ ભાવે ગિરિગુણ ગાવે, જેથી અજર અમર પદ પાવે; વિમળ—પૂ. ગિરિમહિમા ગુરૂ અહુ ગાતા, રસપી પીને મસ્ત થાતા, માક્ષ પર્થે જરૂર એ તેા જાતા. વિમળ ૬. નારદ જેવા કજીયાકારી, નાથ ! નાવ તમે તેની તારી, આપ મુખડા ઉપર જાઉં વારી. વિમળ૭. શેઠ ખુબચંદ ખુખ છાજે, પુત્રા રામ લક્ષ્મણ સમ રાજે, કીર્તિ જગમાં જેની ઘણી ગાજે. વિમળ−૮, શુષ્ણે ઉત્તમ ઉત્તમભાઈ, ચુનીલાલજી નિર્મળ ન્યાયી, કીધી ઉત્તમ પુન્ય કમાઈ.
વિમળ–૯.
સુત
www.kobatirth.org
For Private And Personal Use Only