________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
જાણું; મનગમતું મળીયું મેહનજી ! ગિરિ. દશનનું ટાણું રે. સિદ્ધા–૫. કુટિલ બુદ્ધિના ધારક જગમાં, કદાગ્રહો કરનારા; ગિરિવર દર્શન વિણ ભવદરિયે, દુ:ખ સહિત ભમનારારે. સિદ્ધા–૬. લાભ અનંતો માની મનમાં, પૂર્વ નવાણું વારા; રઢીયાળી રાયણની નીચે, પ્રથમ પ્રભુજી પધારે. સિદ્ધા-૭. આજ અમીરસ પીધે પ્રેમ, ફળીયે સુરતરૂ સારો; અજીત અમર પદ ધારક પ્રભુજીસેવક જનને તારે. સિદ્ધા-૮.
શ્રી સિદ્ધાવસ્તવન. (ર) [માલણ ગુંથી લાવ ગુણિયલ ગજરે-એ રાગ]
વિમળ ગિરિરાજ ! દર્શન કરવા આવે સંઘ સકળ શિવ વરવા-ટેક. સિદ્ધગિરિ અતિ સુખકારી, જેને સેવે સુર નરનારી, દુ:ખહારી સદા જયકારી. વિમળ–૧. ચૌદ ભુવનનું તીરથ લ્હારૂં, મહાશ મનડામાં લાગ્યું પ્યારું. છુટયું
www.kobatirth.org
For Private And Personal Use Only