________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૯ શ્રી સિજિતિન. (૨૨) [કેસરીયા થાશું પ્રીત કીનીરે-એ રાગ.] - સિદ્ધાચળગિરિ શું, મનડું મોહ્યું રે, મનમેહના ! વિમળાચળ હાલે, ચિતડું ચોર્યું રે જગહના!—ટેક. ત્રિભુવનમાંહી તારક તુજ સમ, અવર ન નજરે નિરખું, સમતા સુખ શાન્તિનું દાયક, નહિ કઈ જગ તુજ સરખું રે. સિદ્ધા–૧. શ્રીમુખ મંદિર સ્વામી બાલ્યા, હેતધરી હરિ પાસે, ભવ્ય હોય તે નજરે ભાળે, પાપ તેનાં સહુ નાસેરે. સિદ્ધા-૨. કઠીણ અતિ કર્મોનાં બંધન, કંચનગિરિવર કાપે, અનુભવ અમૃત પ્રગટે ઘટમાં, શિવરમણ સુખ આપેરે. સિદ્ધા-૩. સિદ્ધ અચળ ! સહજાન્મ સ્વરૂપી ! નિર્મળ નાથ ! નગીના, નિજ રૂપે રમતા રંગીલા, રંગ રસીયા ! રસભીનારે ! સિદ્ધાજ. જીવ્યું આજે જગમાં મહારું, સફળ થયું એમ
www.kobatirth.org
For Private And Personal Use Only