________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
રીકગિરિ સમુખ ડગ ભરતાં, દરે ટળી દુઃખ દાઝ. અહારા–૧. કાળ અનંતે ભવભ્રમણામાં, કાઢ્યો ગરીબનિવાજ. અહારા–૨. સુખકારી હવે શીતળગિરિની, છાયા મળી સુખકાજ અહારા–૩. શરણાગતના તારક સ્વામી ! સકળ તીરથ શિરતાજ ! અહારા–૪. ભવસાગરમાં ઝોકાં ખાતું, કાંઠે આવ્યું મુજ જહાજ, અહાર-૫. વિમળરૂપ વિમળાચળ હાલા ! આપી વધારે લાજ. અમહારા-૬. વિમળ વિભુની થાય કૃપા તો, ટળે મિથ્યાત્વ રીવાજ. અડ્ડારા-૭. ગિરિદર્શનથી ગેબી પ્રગટ્યો, ઘટમાં જ્ઞાની અવાજ. અહારા–૮ અનુભવ અમૃત પાન કરીને, થયે અજીત સુખભાજ, અલ્હારા–૯.
-
- -
-
www.kobatirth.org
For Private And Personal Use Only