________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
ગાયન આપ ગુણેનાં ગાઉં, મેળવી સંગીત સાજ. મહારા. ૩
સાખી—તારક ત્રણ ભુવનના સ્વામી !
ધારક ધર્મના નાથ ! વારક વિષય કષાયના,
હત ઝાલે હાથ. હારા-૪ સાખી–વિનયવાન વનરાજ નૃપાલે,
શીલગુણ સૂરિની પાસ; સ્થાપી પંચાસર વિષે,
મૂર્તિ રસીલી ખાસ. હારા–પ સાખી–જાદવ સૈન્યની જરા હરી,
બળતે બચાવ્ય નાગ; એમ અજીતપદ આપજે. થઈએ અતિસુખભાગ. મહારા-૬
www.kobatirth.org
For Private And Personal Use Only