________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩
૬ અવિચળ સુખની આશા માટે, અજીત ઉચ્ચારે વંદના. ગા. ૭ श्रीपंचासरापार्श्वनाथ स्तवन. ( १९)
( રાગ માટ) હારા પાર્થ પંચાસરા નાથહે !
તારા પ્રેમધરી પરમેશ ! ટેકo સાખી-કેશર ઘોળી કંકાવટી,
ને કુલડાં ભરેલી થાળ, પાર્વજી! આપને પૂજશું,
પ્યારા પ્રભુજી દેવદયાળ, મહારા૦ ૧ સાખી-કંચન કેરી કટોરીઓ ને,
મણિ મુક્તાફળ માળ, રત્નોની આંગી અમલ રચું,
જેમાં ફુલડાં રતિાં સાળ. મહારા૦ ૨ સાખી-ધૂપ દીપ નૈવેદ્ય ફળાદિક,
પૂજા કરું પુણ્ય કાજ,
www.kobatirth.org
For Private And Personal Use Only