________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
શી કહું-એ ટેક. ભારત ભૂમિનું ભૂષણ આ, અને પમ આનંદ આપે, લક્ષમી લીલાનું કેલી ગૃહ જેને, દેખતાં દષ્ટિ ન ધાપે. નાથ ! શી ૦૧ ગગનભેદી શ્રીઈડરગઢપર, ભવ્ય જીનાલય ભાળ્યું ગેબીગભારેને ગુલમંડપ જોઈ, ગાત્ર ગરવનું ગાળ્યું. નાથ ! શી. ૨ છ ચોકી નૃત્યમંડપની રસીલી, રચના રાગને કાપે, સન્મુખ શોભે પુંડરીક પ્રભુજી, પ્રપંચમૂળ ઉથાપે. નાથ ! શી. ૩ ભાવ ધરી શુભ ભમતી ભમતા, ભ્રમણ ભવની ભાગે, પવિત્ર પ્રભુ પાદુકાની પાસે, પેખી રાયણ અતિરાગે. નાથ! શી. ૪ વાવ કુવા વાડી ને ગુફાઓ, જળસ્થળ રચના ભારી, પુરૂં પુરાણું જેન ચિત્ય યાં, રણમલ્લ ચાકી સારી. નાથ ! શી૫ દેવ દેવી ને વીર પીરનાં, સ્થાન અતિ અહીં શોભે, પણ પવિત્ર શ્રીપર્ણ શશીસમ, તવમુખડે મન ભે. નાથ ! શી ૬ રૂક્ષમણીરા
ને મહેલ રસીલે, રસ્ય ભૂમિપર રાજે, તેમ
www.kobatirth.org
For Private And Personal Use Only