________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
કેમ કર્યું ! દિલ દૂરથી દેખાડીરે, હૈયું હારું નાથ ! હર્યું. જગ–૩ સાખી–નવભવ નેહ નીહાળીને, નજર મિલાવો નાથ ! સગપણ સાચું સાચવી, આવું તમ સંગાથ. માલ મંદિર મેડીરે, મૂકી ચાલ્યાં રામતી, ગયાં ગઢ ગિરનારે રે, ભેટયા પ્યારા પ્રાણપતિ. જગ-૪ સાખી–પ્રભુ મુખ વાણી સાંભળી, ભેદ ભાવ કરી દૂર, સંયમ સાધન સાધીને, સુખ પામ્યાં ભરપુર. બ્રમણ ભવની ભાગીરે, દુઃખ સહુ દરે ગયાં, પાયે પ્રભુના પડીને, અજિત આનન્દી થયાં. જગ-૫ श्रीइडरगढ उपर श्रीशांतिनाथर्नु
સ્તવન. (૧૬) (તમને ઘટે નહિ આવું રાજ એ રાગ)
શી ! કહું શભા હારી નાથ! શી ! કહું શેભા હારી, શાન્તિજીનંદ સુખકારી ! નાથ !
www.kobatirth.org
For Private And Personal Use Only