________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮ श्रीनेमजीनेराजुलनीविनति. (१५) (પાણું ભરવા હું ગઈતીરે-એ રાગ.).
જગદીશ્વર ! જય કારીરે ! હાલાજી નેમ વિભુ ! હારી વિનતિ સ્વીકારોરે, હૈયાના હાર પ્રભુ !-ટેક સાખી–પ્રીત પુરાણી પાળજે, સમજી સજ્જન રીત; દયા દીલ દીનની ધરી, તેડા ન મહારી પ્રીત. રાંક રમણને રેતીરે, છબીલા ! છોડે મતિ, નાથ વિનાની નારીરે, પામે નહિ માન રતિ. જગ-૧ સાખી–માન વિનાની માનિની, નવ કરે હારાનાથ ! પ્રાણ સમી મારી ગણ, હર્ષે ઝાલે હાથ. રંગ રસીયા ! રસીલારે ! રસિક રંગ રાખે તમે, દુ:ખ દરિએ ડુબેલી, દાસી આપ ચરણે નમે. જગ-૨ સાખી-આશ અતિ મનમાં હતી, મળવા મોહનસંગ; તેરણથી ત્યાગી તમે, બધો બગાડ્યો રંગ. કપટી ! કામણગારારે ! કપટ આવું
www.kobatirth.org
For Private And Personal Use Only