________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧
છતાં પણ છેલછબીલી, તુજ મુતિ અતિ છાજે. નાથ! શી ૭ ધન કંચન હીરા મણિ માણેક, આપ કૃપાથી આવે, શાન્તિનાથનું સ્મરણ કરતાં, નરકને પંથે નસા. નાથ ! શીટ ૮ પંચમ કાળમાં પ્રેમી પ્રતાપી, પુરૂષોત્તમ રાગી, શાન્તિસદનના કર્તા કહીએ, રાયસંપ્રતિ વડભાગી, નાથી શી ૯ દેશ વિદેશથી યાત્રા કરવા, સંઘ ચતુર્વિધ આવે, અજિત આનન્દદાયી દયાળુ, આપણું ગુણ ગાવે. નાથ ! શી ૧૦
શીતનિ સ્તવન. (૧૭)
(રાગ કલ્યાણ.) જયજીનવર ! જગવિસરામિ, શીતલ જીન ! અન્તરયામી. જય૦ ટેક ભવિમનરંજન ! નાથ ! નિરંજન ! નમન કરૂં શિરનામી. જય૦ ૧ ધર્મ ધુરંધર ! પ્રેમી! પ્રિયંકર ! દુ:ખભર દુર્મતિ વામી. જય૦ ૨ અનુભવ અમૃત રસના રસીયા !
www.kobatirth.org
For Private And Personal Use Only