________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯ પ્રભુજી! લ્હાવ૬. નિજ સ્વરૂપ નિહાળી નાથજી ખુબ થયો મસ્તાન. પ્રભુજી ! હા૦૭. જડ ચેતન્યને જુદાં જોઈ, જાગ્યું અનુભવ જ્ઞાન. પ્રભુજી! હા૦૮. ભેદભાવની ભ્રમણું ભાંગી, પામી સુખની ખાણ. પ્રભુજી! લ્હા ૯. પાર્શ્વ ચરણમાં અજીત ભાવે, આવે મુકી અભિમાન. પ્રભુજી ! લ્હા ૧૦. श्रीपार्श्वनाथस्तवन. (८)
( રાગ માઢ) પ્રભાવતીના પ્યારા, લાગે છે સારા,
- પાર્શ્વનાથ ભગવાન ! હારી આંખોના તારા, મન હરનારા,
પ્રાણ આધારા. પા–ટેક. સાખી–તપ તપીયા ત્રીજે ભવેરે,
બાંધ્યું તીર્થકર નામ; દેવગતિ સુખ ભેળવી તમે, આવ્યા શુરસી ધામ,
www.kobatirth.org
For Private And Personal Use Only