________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
ધ્યાન તમારું ધારું રે, સુધારે સ્થિતિ સાહેબ! પ્યારા પ્રભુજી! પ્રીતિથી પાર ઉતાર. વ૦ ૧૦ ત્રણ લેકના ત્રાતારે! દાતા ! દર્શન આપશે, રાખો શરણે, અજીતસાગર ભગવન્! ૧૦ ૧૧
श्रीपार्श्वजिनस्तवन. (७)
(રાગ ધનાશ્રી) ગુણમાં બન્યું ગુલતાન, પ્રભુજી! હારા ગુણમાં બન્યું ગુલતાન–ટેક. દેવ દયાલુ! તવ દર્શનથી પામ્યા શિવ સપાન. પ્રભુજી! હા.૧. માયા મમતા દરે નિવારી, ધરું તમારું ધ્યાન. પ્રભુજી! હા,૨. મેહમદિરા ત્યાગી તમારે, શરણે આવ્યા સુલતાન! પ્રભુજી! હા૦૩. આપે અને અવિચલ પદવી, શંખેશ્વર ભગવાન ! પ્રભુજી! લ્હાવજ. પાપો અમારાં કાપ સમૂળાં, દેઈ દયાનું દાન. પ્રભુજી! હા૦૫. સેવા સેવકની સ્વામી સ્વીકારે, આ પદ નિવણ.
www.kobatirth.org
For Private And Personal Use Only