________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭
માહુને વળી મમતા રે, મારગ રેકી માહ્યરાજી, વેરી બનીને, વૈર વધારે છે આજ. ૧૦ ૨ દ્વેષ ધરન્તા ટ્ટિોરે, આવે દ્વેષ ધશમસ્યેાજી, મારે મુજને, મનેા માર અપાર. ૧૦ ૩ રાગી બનીને રાગરે, રખડાવે છે રાનમાંજી, ભાન ભૂલાવી, ભરમાવે વારવાર.
૧૦ ૪
ક્રૂર કર્મની સંગીરે, કુમતિ કેડે લાગી છેજી, ભાગી જેથી, સુમતિ સખી દૂર જાય. ૧૦ ૫ પ્યાર બતાવી પૂરોરે, પ્રવૃત્તિ પાડે પ્રેમમાંજી, નિરખી નજરે, નિવૃત્તિ દિલ દુ:ખી થાય. ૧૦ ૬ વેગ ધરીને વિષે રે, વિષય તીક્ષ્ણતીરથીજી, જોર કરીને, જુલમ ગુજારે તે નાદાન. ૧૦ ૭ તૃષ્ણા તરૂણી તારે, ડાકણુ પેરે દીપતીજી, પીડે મુજને, ભાળા તે તમે ભગવાન્ ! ૧ ૦ ૮ પ્રભાવતીના પ્યારારે,શ ંખેશ્વરસ્વામી! સાંભળેાજી, દેવ દયાળુ ! સેવકના શણગાર.
૧૦ ૯
www.kobatirth.org
For Private And Personal Use Only