________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાદવની વારી, એના મરતી ઉગારી, જેનું નવણ નીર આજ, અતિશય સુખ કરનારૂં. પા. ૧૨. જયથી જદુપતિએ જ્યારે, શંખ સ્વર પૂર્યો ત્યારે, પ્રગટયા શંખેશ્વર જીનરાજ, આજ મન મોહ્યું હારૂં રે. પા. ૧૩. કુટિલ કને કાપો, પૂરણ પદ અમને આપે, પાપ સર્વે દૂર પલાય, થાય અન્તર અજવાળું છે. પાત્ર ૧૪. અજીત આનંદે આવે, ગાન મધુર રસનાએ લાવે, મેહન! મન મહારું મલકાય, દેખીને મુખડું હારૂં . પાં ૧૫.
श्रीशंखेश्वरापार्श्वनाथस्तवन. (६)
(દ્વારકાના વાસીરે—એ રાગ. ) વણારસીના વાસીરે, વહાલા ! હારે આવજે ભવસાગરમાં, ભૂલ્ય ભમે છે તારો બાળ. વટેક. ચાર મળીને ચોરે રે, ચાર ગતિના ચોકમાં, લુંટી રહ્યા છે, લાખેણી હારી લાજ. ૧૦ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only