________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ સાથે, વૈર વિહે કોઈ વાતે, તેને નિશ્ચય કરશું નાશ, નથી કેઈ એને તારૂ. પાવ પ. બાલ ઉમ્મર એમ જાવે, અનુકમથી યૌવન પાવે; થાવે પ્રભાવતીના કંત, જોડલું જડીયું સારું રે. પાટ ૬. તર્કો તાપાસના તોડી, યુક્તિથી યતના જેડી, કૃપા કરી કાઢી કાઝથી બહાર, સર્પનું કાર્ય સુધારે. પ૦ ૭. નેહ સંયમ સંગ જોડી, પાર પુદ્ગલો છોડી, તોડી માયા દઈને દાન, દુઃખીયું જગતું ઉદ્ધાયું છે. પા. ૮. સંયમ સાધન શુભ કરતા, વહાલા ! વનમાંહી વિચરતા, ધરતા ધૈય ભાવથી ધ્યાન, પ્રગટ નિજરૂપ નીહાલ્યું રે. પા. ૯. મનમેહક મૂર્તિ આ તેની, ઝગમગતી જ્યોતિ છે જેની, આપે અતિ અમને આનન્દ, પ્રભુજી પરમ કૃપારે. પા૦ ૧૦. કેવલ કમલાને વરીયા, મેહન ! મુક્તિ સંચરિયા, તરીયા ભવસાગર ભગવાન્ ! દયાન હું તેનું ધારું છે. પા. ૧૧. જરા
www.kobatirth.org
For Private And Personal Use Only