________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
સ્વામિ સુખ કરનારા, દુ:ખ હરનારા,
લાગે છે. સારા પાર્વ—૧ સાખી–અશ્વસેનના પિતા,
પુત્ર અનોપમ આપ; વામાના જાયા જદુપતિનાજી,
દૂર કર્યા સહુ તાપરે, ધ્યાન શુકલ ધરનાર, જય વરનારા,
લાગે છે સારા. પાર્વ–૨ સાખી–કમઠદેવની કૂરતારે,
સમચિત્ત સહી નાથ, દયાના દરિયા દયા કરી,
જેને હેતથી ઝાલ્ય હાથરે, તેને ભય હરનારા, ભવ તરનારા,
લાગે છે. સારા. પાવ–૩ સાખી–આગમાં બળતા નાગને,
આપ્યું અવિચળ રાજ,
www.kobatirth.org
For Private And Personal Use Only