________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
श्रीचारूपशामळापार्श्वजिनस्तवन.(६) (પુનમ ચાંદની ખીલી પુરી
અહીં રે–એ રાગ. ) ચતુરા! ચોખે ચિતે ચાલે ચારૂપ ગામમારે,
જ્યાં છે જગગુરૂ જગપતિ તેવીશમે જિનરાજ; ગુણિયલ ગુણગણ તેના ગાઈએ તેવીશમે જિનરાજ ગુણિયલ ગુણગણુ તેના ગાઈએ અતિ આરામમાં.
—ટેક. સાખી. શિવરમણીના સાહિબા, શામળીઆ મહારાજ; ભલા ભાવથી ભેટતાં, સફળ થયે દિન આજ. નમીએ નાથ ! નગીના નેમ પ્રેમથી અમે સહરે, દિલબર ! તવ દર્શનથી દિલ મારૂ હર્ષાય. ચ. ૧
સાખી. અતિશય ચાર છે આપને, જન્મથકી જિનરાય! વિના સુધારે શેભતી, કમલ સુકમલ કાય,
www.kobatirth.org
For Private And Personal Use Only