________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
દયા-૧. અભયવરદ ! હે જિનવર રે ! શાન્તિ દિલમાં સ્થાપજી, તવ કરૂણાએ, સર્વ વિપત્તિ તજીશ. દયા–૨. સુખસિધુ ! હે સ્વામી રે !
સ્વારથી સંસાર છે જી, માત તાતને પુત્રાદિક પરિવાર. દયા૩. આપ ચરણની અમને, અનન્ય ભક્તિ આપજે, મનમેહનજી ! હાલમ! પ્રાણાધાર. દયા-૪. જે રીતે જીવણજીરે ! પ્રસન્ન પૂરણ થાઓ છો છે, તે તે રીતે, સમજાવ તો સારી વાત. દયા-પ. શરણાગતના સ્વામી ! અવગુણ સર્વ ઉત્થાપજે, આપ ચરણમાં, સસુખ છે સાક્ષાત. દયા-૬. ભવ અટવીમાં ભૂલ્યા રે, ભટકાણે જ્યાં
ત્યાં ઘણુંજી; ભગવન્! તારું ભાવે ભજન નવ થાય. દયા–૭. આવી અજિતના હૃદયે રે, અખંડના વાસી થજી, પુનઃ પુનઃ હું, પડું તહારા પાય. દયા-૮.
www.kobatirth.org
For Private And Personal Use Only