________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
યેાગ ન જાણું, મિથ્યા માયામાં હું માથું, આપી અનુભવ ટાણું, ભજન કરાવજોરે. જય જય-૩. પંચ વિષયમાં હું પકડાણા, જુઠી જાળવિષે જકડાણા, હવે ઈશ ! અકળાણેા, સુખ સાહાવજોરે. જય જય–૪. સફળ કરા જન્મારા મ્હારા, વ્હાલમ ! મ્હારી વિપદ વિદ્યારા, અજિતનાથ ! તમ્હારા સાથ નિભાવો રે. જય જય-૫.
श्रीप्रभुप्रार्थना.
(દ્વારકાના વાસીરે અવસર વ્હેલા આવજોરે—એ રાગ. )
દયાનિધિ! દીનમધુરે, કુમતિ મારી કાપજોજી, એ કુમતિથી થયે। અતિ હેરાન, એ દુમતિ થી ભૂલ્યે પેાતાનું ભાન. દયા–ટેક. કામ ક્રોધ મદ મેહેરે, લીધી તેજી, જોઈ રહેા તા જીવાય
મ્હારી લાજકેમ જિનેશ !
www.kobatirth.org
For Private And Personal Use Only