________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
-૪. કેટી વશા જાણું જગ કાચું, સમજાણું તુજ શરણ સાચું, તે બીજે ક્યાં જાચું, બાજી સુધારજેરે. જય જય–૫. અમને એટલું આપે જિનવર ! નાથ ! નિરંજન ! પ્રિય ! પરમેશ્વર ! અજિત શિરપર, શાન્તિ દયા વિસ્તાર. જય જય-૬.
श्रीप्रभुस्तुति.
( રાગ ઉપરને. ) જય જય અંતરજામી ! હદય મન્દિરમાં આવજોરે, જય જય મહાવીર સ્વામી શાન્તિ સુધા વરસાવજોરે,-એ ટેક. ભાવે તવ ભક્તિ નથી થાતી, વિકલ વૃત્તિઓ જ્યાં ત્યાં ધાતી, શાન્તિ નથી હોતી, લક્ષે લાવજેરે. જય જય–૧. વળગે છે બહુ આધિ વ્યાધિ, સાધી શકું નહિ એથી સમાધિ, ટાળી આત્મઉપાધિ, પ્રીત પ્રગટાવજે. જય જય-૨. યમનિયમાદિક
www.kobatirth.org
For Private And Personal Use Only