________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
श्रीप्रभुस्तुति.
(હું તો જળ ભરવાને ગઈતી જમુના ઘાટમાં રે )
જય જય પ્રેમમૂર્તિ ! પરમાત્મન્ ! પ્રેમપ્રસારજોરે, જય જય મનમેાહન ! મહદાત્મન્ ! સ્તુતિ સ્વીકારજોરે. એ ટેક. મહાવીર ! છે! તન મન ધન મ્હારૂં, આપ વિના કયાં અર્જ ઉચારી ! ધરવા ધ્યાન તમારૂં, વ્હાલ વધારજારે. જય જય-૧. અનેક જાતના ભયથી ભરીયે, આ ભવ છે દુ:ખ કેરા દરીયા, એની હે મહારાજ! લહરીએ વારજોરે, જય જય–ર. મન છે મર્કટ જેવું જણાતું, તૃષ્ણાના પૂરમાંહિ તણાતું, તુજ ગુણ ઘડી નથી ગાતું, એ ન વિસારોરે. જય જય૩. ઉદ્દભવતા સંકલ્પ હુજારા, આવે હિ ગણતાં કંઇ આરે, ઈત્યાદિ વિચારા, પ્રભુજી! નિવારોરે. જય જય
www.kobatirth.org
For Private And Personal Use Only