SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૫ श्री आदिजिनस्तुति. દોહા આદિનાથના આશરા, ખીજાનું શું કામ; મરૂદેવીના પુત્રને, સમરૂ સદા સુખધામ. ૧. અકળ અલખ અવિનાશી છે, સુખકર સદ્ગુણવત, નમસ્કાર નિર્મળ દિલે, અહર્નિશ અરિહુંત; ૨. અમૃત શી ઉત્તમ અને, દુઃખાં દૂર કરનાર; વાણી વિશ્વાધીશની, સેવકને સુખકાર. ૩ હાંશ પુરા હૈડા તણી, પૂરા અંતર આશ; દેવી આદિ જિનેશની, નિર્મળ કરેા નિવાસ. ૪. श्री अनन्तनाथ जिनस्तुति. વસ'તતિલકા. સ્વામી અનંત અતિ શાંતિ સમર્પનારા, આ વિશ્વનાં વિવિધ નૃત્ય થકી જ ન્યારા; આપે અનંત સુખને પ્રભુ પ્રાણ પ્યારા, કાપે અનંત www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy