________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
દુ:ખને અરિહંત સારા. ૧. વ્યાપ્યું નસે નસ વિષે વિષ વિશ્વ કેરૂં, ખાલી તમે વણ દિસે મુજ દેહ દેરૂં મેક્ષાર્થ દાન સહુને જિનદેવ! આપે, ને આપની મૃદુલ ભક્તિ અખંડ વ્યાપ. ૨. વાણું પરાર્થ પથમાં અતિ ગૂઢ ગાજે, દુષ્કમનાં સકળવંદ નિહાળી લાજે; શ્રી જેન મંદિર તણું સુખદા ધ્વજા છે, કામાદિ દેવું સહની અહિંથી રજા છે. ૩. હે અંકુશા ! ચતુર હસ્ત રૂડા ધરે છે, મહારી મતિ સ્મૃતિ ધતિ નિરખી ઠરે છે; છે હાથમાં અભય પદ્મ બિરાજમાન, દેજે સહાય અમને વરદા મહાન. ૪. श्रीसीमंधरजिनस्तुति.
હરિગિતે. પ્રણમે સદા પ્રેમે તહોને નેહથી સીમંધરા, સહુ સિદ્ધ થાજે અમતણ હરવખત હે પ્રભુ દુ:ખહરા; વાણી રૂપી ભમરી વિમળ મુજ
www.kobatirth.org
For Private And Personal Use Only