________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
આઠમના દિવસે, રૂષભ જિનંદ પધાર્યા, દીક્ષા પણ એ દિવસે લીધી, મેહ મમતને માર્યારે. મહા–૨. ચૈત્ર સુદિ આઠમના દિવસે, આઠે કર્મ નિવાયરે; અભિનંદન ચોથા પ્રભુજીએ, સંકટ સર્વ વિદ્યારે. મહા-૩. એજ આઠમે ઉજવલ કમી, જમ્યા સુમતિ સ્વામી આઠ જાતના કલશ ભરીને, નવરાત્રે સુરધામી રે મહા-૪. જેઠ વદિ આઠમના દિવસે, સુવ્રત જમ્યા આહીરે, અશાડ સુદિ આઠમના દિવસે, ગતિ આઠમી પામીરે. મહા-૫. શ્રાવણું વદ અષ્ટમીના દિવસે, નમિ જન્મ સુખરાશી, શ્રાવણ સુદિ આઠમ ઉજવલ, પાવે ગતિ પ્રકાશીરે. મહા-૬. ભાદરવા વદિ આઠમ દિવસે, આવ્યા સ્વામી સુપાસરે, ઉત્તમ પદ સૂરિ અજિત કેરૂં, પ્રભુને પ્રેમ પ્રકાશીરે. મહા-૭.
www.kobatirth.org
For Private And Personal Use Only