________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
શ્વાસે કાપી, પામે પદ નિર્વાણુરે. ત્રિગડે ૪. જ્ઞાન તણેા મહિમા છે મ્હાટા, મુનીશ્વર સઘળા ભાખેરે; જ્ઞાનવડે આતમ પરમાતમ, પેખી હૃદયે રાખેરે, ત્રિગડે ૫. પાંચમાસ લઘુ પાંચમ કરતાં, ઊર્ધ્વગતિ જન પામેરું; પાંચ વર્ષ ને પાંચ માસે, વિપદા સર્વ વિરામેરે. ત્રિગડે-૬. એકાવનને પાંચ તણા છે, લેગસ કાયાત્સગ રે; ઉજમણું અંતે શુભ કરતાં, પામે જન અપવ રે. ત્રિગડે–૭. એ રીતે પાંચમ આરાધા, ઉત્તમ ગતિને પામેરે; અજિતસૂરિની ઉત્તમ શિક્ષા, પામી જય પદે જામારે. ત્રિગડે–૮.
श्री अष्टमीतिथि स्तवन.
ધીર સમીરે યમુના તીરે-એ રાગ,
મહા સુદિ આઠમના દિવસે, વિજયાને સુત આબ્યારે; તેમજ ફાગણ સુદ આઠમે, સંભવ પગલાં લાબ્યારે. મહા-૧. ચૈત્ર સુદિ
www.kobatirth.org
For Private And Personal Use Only