________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨ સાધીરે, એમ અનંત ચાવીશી થાતાં, તરશે બીજ આરાધીરે. અભિ– અજિતપદને મેળવવા, શ્રીસદ્દગુરૂનું શરણું રે; અજિત સાગર આપે શિક્ષા, માટે જન્મને મરણું રે. અભિ-૭.
श्री पंचमीस्तवन. ધીર સમીરે યમુના તીરે-એ રાગ. | ત્રિગડે બેસી વીરજીનેશ્વર, બોધ જગતને આપેરે ભવ્ય જને એ સુભગ બધથી, કલેશ તણાં મૂળ કાપેરે. ત્રિગડે-૧. માટે સહુ સર્જન આરાધ, જ્ઞાન પંચમી પાવન રે; આરાધે અંતર શુભ રાખી, જાય નરકનું જીવન. ત્રિગડે-૨. ગંધ વગરના ફુલડાં જેવાં, જ્ઞાન વગર એમ કરણી રે; અજવાળું આપે અંતરમાં, ધન્ય થાય મન ધરણ. ત્રિગડે-૩. સિદ્ધકનું પદ જેવાને, એકજ જ્ઞાન મહાનરે કર્મો શ્વાસ
www.kobatirth.org
For Private And Personal Use Only