________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩
श्रीमल्लिनाथ जिनस्तवन. કેશરીઆ થાશું પ્રીત કીનીરે-એ રાગ.
www.kobatirth.org
મલ્રિજિન જોતાં, મનડુ ખીચારૂ માહી ગયું; મનહર મૂર્તિને,-નિરખી નિરખીને ચિત્ત પ્રેાઇ રહ્યું. મલ્લિ−ટેક. Àાયણમાં વસિયા ભલારે, ભયહારક ભગવાન; સ્નેહામૃત વરસાવારે, ધ્યાની જ્ઞાન નિધાનરે. મલ્રિ-૧. શાભા શી વર્ણન કરે, મુખથી નવ કહી જાય; પાપી પણ દર્શન કરીરે, પ્રેમે પાવન થાયરે. મલ્લિ–ર. શિવ રમણીના સ્વાસીòારે, એ ઇશ્વર અરિહત ! મેઘા મહિમા આપનારે, અમિત-અપાર અનંતરે; મલ્િ–૩. ઉત્તર ગુર્જર પ્રાંતમાં રે, ભાયણ ભાસે ગામ; ત્યાં દેવળ છે આપનું રે, સહુ શાભાનું ધામરે. મલ્રિ-૪. વાસ કરે મન મંદિરે રે, સહજ કૃતાથ થા; આપ તણી કરૂણા વડેરે, ભવસાગર તરી જાઉં રે, મહ્વિ-પ.
For Private And Personal Use Only