SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨ જમડા કેરે માથે ઘુમે છે માર. એમાંથી ઉગરવારે, કે જે મંતર કાનમાં છે. મહા-૧. ક્રોધ સ્વરૂપી નાગે રે, કીધે ઝેરી ડંખ છે રેજી; તનડું હારૂં આકુળ વ્યાકુળ થાય, મનડું મહારૂં મહાવ્યથાથી મુંઝાય; એ આપદ સંહરવારે, ગુણગણ ગાઉં છું તાનમાંરેજી. મહા–૨, માયારૂપી મઘરે રે, પકડી પાડ્યો પાશમાંરેજી; સંસાર સ્વરૂપી સાગર છે પારાવાર, એના પાણીને આવે નહી કદી પાર; એમાંથી ઉગરવારે, બેઠે વિરતિ હાણુમાંરેજી. મહા-૩. એકાંતમાં બેસીરે, સાધન કાંઈ નવ થયું રેજી; જાણું નહી જપ તપ કેરારે જેગ, વિષયે કેરા વળગ્યા છે ઝાઝેરા રેગ; અજિત શરણે આવ્યા રે, સમજી જગને શાનમાંરેજી. મહા-૪. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy