________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
ખારૂ લાગ્યુ છે રે. પ્રીતિ તમારી લાગી પ્યારી. સુન્દર દેવ હા! ૩ કળજુગ આવ્યા છે ફૂડા પાપ પ્રસારતા રે; નથી નીકળવા બીજી મારી. સુન્દર દેવ હા! ૪ કામી કુટિલ ક્રોધી કપટી કઠાર હું રે; તે પણ વ્હાલમજી ! લેજો તારી સુન્દર દેવ હા ! ૫. જોબનનુ લટકું ચટકુ લાગે છે કારમુ રે; એમાં હીંમત ગયેા હારી. સુન્દર દેવ હા ! ૬. આશાને તૃષ્ણા કેરૂ, પૂર અપાર છે રે; ભય ત્યાં લાગે છે મુજને ભારી. સુન્દર દેવ હા ! છ. અજિતસાગરસૂરિ ચરણને દાસ છે રે; લગની લાગી તમારી સારી. સુન્દર દેવ હા ! ૮.
महावीरप्रभुप्रार्थना.
દ્વારકાનાવાસીરે-એ રાગ.
મહાવીર મહારાયારે, ત્રીશલાના જાયારે; અરજી લેજો ધ્યાનમાંરેજી; ભક્તિ તમારી લાગે છે મીઠી અપાર, જાણે રૂડા અમૃત રસ કેરી ધાર;
www.kobatirth.org
For Private And Personal Use Only