________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
દેશદેશના ભાવી જનરે, આવે દશન કાજ; થાય સફળ યાત્રા ધીરે, ગુણ નિધિ ગરીબનવાજશે. મલ્લિ૬. અજિત સાગર ઉરે રે, માંઘા માલ્લનાથ ! અંત સમયમાં આવીને રે, હેતે પકડે હાથરે. મલ્લિ–૭.
श्री केशरीयानाथ जिनस्तवन. કાનુડા તારી કામણ કરનારી-એ રાગ. - કેશરીયા હારી કામણ કરનારી, મુજને પ્રીતલડી લાગી; સુંદર વળી ચિત્તને, પરવશ કરનારી, મુજને પ્રીતલડી લાગી–ટેક. હે જાણી, હેં જાણી –ઉરમાં સંકટ હરનારી; મુજને પ્રીતલડી લાગી. ૧. હે માની, મહેં માની, સેવા સહુ સુખ કરનારી; મુજને પ્રીતલડી લાગી. ૩. છ ધ્યાની, છે ધ્યાની, મતિ શિવ સુખ હરનારી, મુજને પ્રીતલડી લાગી. ૩ છે જ્ઞાની, છે જ્ઞાની, કરૂણુ અમૃત દેનારી;
www.kobatirth.org
For Private And Personal Use Only