________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
મ્હારા અંતરમાં અનુરાગ્યેરે, ઇષ્ટ દેવ એક॥ ૫ ॥ સંખેશ્વરા પારસનાથ દેવા, મ્હને દેજો અવિચળ સેવા; રૂડી સેવામાં મીઠા છે મેવારે; ઇષ્ટ દેવ એક ૬ ! સૂરિ અજિત સાગરની અરજી, એક આપની કૃપાને ગરજી; મારી કાયા તમારે કાજે સરજીરે; ઈષ્ટ દેવ
એકના છ !!
श्री संखेश्वरप्रभुसुखधाम. વિમળાચળથી મન માથુરે એ રાગ.
જોયા હવે મ્હે જોયારે, સખેશ્વર પ્રભુ સુખ ધામ)એ ટેક. સખેશ્વર પાવન કીધુ, મુજ મનનું કારજ સીધ્યું; મનમાન્યું દર્શીન દીધું રે. સંખેશ્વરના ૧ ૫ મહુ સંધ દર્શને આવે, ભરી થાળ ભેટ સહુ લાવે; એ ખીજ પુણ્યનાં વાવે.સ ંખેશ્વરના ૨૫ દેવળની શેાલા સારી, મૂત્તિ પણ પૂરણ પ્યારી; છે
=
www.kobatirth.org
For Private And Personal Use Only