SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અખિલ જગતથી ન્યારી રે –સંખેશ્વર– ૩ | હે પાર્શ્વ પ્રભુ મુખ જોયું, મુજ અંતરનું પટ ધોયું; હે પાપ ખચીતજ ખાયું રે. સંખેશ્વર– ૪ ૫ ગડ ગડ ગડ નાબત ગાજે, ચોઘડીમાં સુંદર વાજે; સૂરિ અજિત પાવન આજે રે – સંખેશ્વર– ૫ श्री संखेश्वरप्रार्थना. વીરકુંવરની વાતડીએ રાગ. હરે ચાલે જેવારે ચાલો જેવા, સંખેશ્વર રૂડું ગામ છે ચાલે જેવા; હાંરે રૂડે દેશ ઘણે વઢિયાર છે—ધર્મવાળે; હાંરે ધર્મવાળેરે ધર્મવાળે; એમાં ધીંગું છે ધામ; પ્રેમે પ્રભુજીને પેખીયે.–ચાલે– ૧ | હાંરે દેશેદેશ તણું ઘણું દર્શને સંઘ આવે; હાંરે સંઘ આવે સંધ આવે; થાય પૂરણ કામ,-દીવ્ય નજરથી. દેખીયે.–ચાલ- ૨ | હારે ચંદન પુષ્પોથી www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy