SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૪ श्रीसंखेश्वरपार्वजिनस्तवन. રાગ પરજ. ઈષ્ટ દેવ એક, સંખેશ્વર ગામમાં બિરાજે; સંખેશ્વર ગામમાં બિરાજે, કોટિ કોટિક કામદેવ લાજેરેક-ઇષ્ટ-ટેક. દેશ દેશના તે લોક ઘણા આવે, પુષ્પ ચંદન ધૂપ દીપ લાવે;ભાવ ધરીને મોતીડે વધારેક-ઈષ્ટ દેવ એક ૨ ૧ દેશ વિમળ નામ વઢિયાર, મને દેખીને ઉપજે છે પ્યાર; મહારા હૈડાને સાચા સણગાર;-ઈષ્ટ દેવ એક– ૨ | સાંજ સવારે નાબત વાગે, રાજા રજવાડા પાય લાગે; ચેકીદારે આઠે પહાર જાગે રે ઈષ્ટ દેવ એક- ૩ છે દેવળ કેરી શેભા ઘણું સારી, મેહ પામે છે નર અને નારી, મહેં તે અંતરમાં મૂર્તિ ઉતારી રે – ઈષ્ટ દેવ એક-ના ૪ કે પૂર્વ જન્મ કેરે સંસ્કાર જાગે, દર્શન કરી અને પાયે લાગે; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy