________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ કોઈની કરતી નથી નિંદાય; વિષય વિકારે તજતારે, બુદ્ધિ આપ વિષે વળે રે જી. પા–જ. જેવો તેવો તોયેરે, બાળક વ્હાલા આપને રે જી; અજિતસાગર કેરી લેજોજી સંભાળ; અંતરના એ વાસીરે, હરજે હેતે આંબળે રે જી. પા—૫.
श्री पार्श्वजिन स्तवन. બસ ગમે તેરે યાર—એ રાગ.
હું પાશ્વ પ્રભુને પ્રણમુરે, મ્હારાં જાય બધાંયે પાપ; મ્હારાં જાય બધાંયે પાપ, મહારા ટળે હદયના તાપ. હું પાર્શ્વ—ટેક. પ્રભુ પાર્વ પાશ્વમણી સાચે, ટળે ત્રિવિધિ તણે તમારૂ માટેજ હદયથી રાયેરે, મ્હારા ટળે હૃદયના તાપ. ૧. માનવ તન મેંઘે પામી, હું દષ્ટિ કરું પ્રભુ સ્વામી વિપદા સહુ જાય વિરામીરે,
હારા ટળે હદયના તાપ. ૨. મારી લગન પાર્શ્વમાં લાગી, હુને પ્રેમ કટારી વાગી; હે
www.kobatirth.org
For Private And Personal Use Only