________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪ શાણે જ દુ:ખ વિષે ડુબતા દિસે છે, હિંસાર્થિ લેક અહિં આવી અને હસે છે; નિર્માનતા નવ દિસે મમતા ન મારી, હે ધર્મનાથ ! સ્તુતિ સાંભળજે અમારી. ૨. જૂઠા જન જગ વિષે જય શાળી થાતા, સાચા જને ભય વડે સપડાઈ જાતા; આવા સમે જરૂરની કરૂણું તમારી, હે ધર્મનાથ ! સ્તુતિ સાંભળજે અમારી. ૩. તીર્થ સ્થળે અમતણું પરહાથ ભાસે, પુણ્યાત્મ જેન જનનાં દિલ પૂબ ત્રાસે; આવા સમે મદદ દ્યો સ્થિતિ થાય સારી, હે ધર્મનાથ ! સ્તુતિ સાંભળજે અમારી. ૪. જે ન દોષ કદિયે નિજ દાસ કેરા, જન્માદિના મટવજે પ્રભુ ! ખાસ ફેરા; મિથ્યાત્વ ભાવ દિલના વિભુ! શે વિદારી, હે ધર્મનાથ ! સ્તુતિ સાંભળજે અમારી. પ.
www.kobatirth.org
For Private And Personal Use Only