SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ થશે; પ્રારબ્ધ સારાં હોય તેનાં, હૃદય પણ નિર્મળ હશે; નિર્મળ પ્રભાવ સમર્પજે, પરમાર્થમાં પ્રેરણ કરે; મુજ આત્મ મણિ પ્રગટાવજે, જડતા બધી જીરણ કરે.૪. વાણું વિમળ આપે અને,-સત્સંગ નિર્મળ આપજે, મુજ ઊગામી જીવનમાં, દુ:સંગ સઘળા કાપજે; અજિતસાગર આપને, વિનવે હવે કાને ધરે; મુજ નાથ છો મુજ તાત છે, મુજ ભ્રાત છે કરૂણ કરે. પ. श्री धर्मजिन स्तवन. છંદવસંતતિલકા. આ હિન્દ દેશ અતિ કષ્ટ અનુભવે છે, પુણ્યાત્મભાવ તજી પાપ પદે સ્તવે છે; હિંસા તણું મતિ નથી થતી નાથ! ખારી, હે ધર્મનાથ ! સ્તુતિ સાંભળજો અમારી. ૧. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy